તાપમાન: (temperature)

તાપમાન (temperature) : પરમાણુની સરેરાશ ગતિઊર્જા. અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ છે. જેને કારણે એક જ રાતમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 3.4 ડિગ્રી ગગડીને 14.7એ પહોંચ્યું ... કચ્છ જિલ્લામાં શિયાળાની ધીમી શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને સંધ્યાકાળ બાદ લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ, સરહદી નલિયાનું લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી ... નલિયાને પાછળ છોડી અમદાવાદ-ગાંધીનગર સૌથી ઠંડા શહેર: 24 કલાકમાં તાપમાન 3 ડિગ્રી ઘટીને 14 ડિગ્રીએ પહોંચ્યું, આગામી દિવસમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડી ભુક્કા બોલાવશે

₹ 136.000
₹ 455.000 -18%
Quantity :